આમ આદમી પાર્ટીમાં હવે ગામડાના સરપંચો પણ જોડાવા લાગ્યા, ગોપાલ ઇટાલીયા એ પહેરાવ્યો ખેસ, જાણો.
આગામી વર્ષ 2022 માં રાજ્યમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોમાં તૈયારી જોવા મળી રહી છે. સાથે આમ આદમી પાર્ટીમાં દિવસેને દિવસે લોકો જોડાઇ રહ્યા છે.આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જેમાં આગેવાનોને પોતાની તરફ કરવા પણ કવાયત હાથ ધરાઇ હોય, જેમાં મોરબી તાલુકાના સરપંચ એસોના પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે, તેને જોઈને વિપક્ષ પાર્ટીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આમ આદમી પાર્ટીમાં મોરબીના તાલુકા સરપંચ, એસો.ના પ્રમુખ અને ગામના સરપંચ થી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મોરબી તાલુકા માંથી આમ આદમી પાર્ટીને સારો એવો સહકાર મળ્યો છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ તેમના પક્ષમાં આવકાર્ય હતા.
આમ આદમી પાર્ટીમાં મોરબી તાલુકાના સરપંચ સહિત અન્ય લોકો તેમાં જોડાયા હતા, અને સાથે સાથે તેમને સત્કાર અને સહકાર મળ્યો હતો.
આમ આદમી પાર્ટીએ આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!