2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવા, ભરત સોલંકી આપ્યું મોટું નિવેદન, જાણો.

હાલમાં ગુજરાત વિધાનસભા 2020 ચૂંટણીનું જાણે ટ્રેલર સામે આવ્યું હોય તેમ લાગે છે. એક બાદ એક અનેક નેતાઓ સક્રિય થઇ રહ્યા છે. આવનારા સમયમાં આ નેતાઓ કોઈ રાજકીય ભૂકંપના સર્જે તો જ નવાઈ 2017ની ચૂંટણી ગજવનાર ત્રણ નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી ની ત્રિપુટી હવે અલગ અલગ પાર્ટીમાં વેચાઈ ગઈ છે.

એક બાદ એક નેતાઓ અને રાજકીય આગેવાનો પોતાના નિવેદનથી જ્ઞાતિવાદના મધપૂડા ને છંછેડી રહ્યા છે. થોડા સમય અગાઉ પાટીદાર સુપ્રીમો નરેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તો પાટીદારો જોવા જોઈએ ત્યાર બાદ રાજકારણમાં હલચલ મચી ગઈ હતી.

ત્યારે હવે પાટણમાં કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નું મોટું નિવેદન સામે આવ્યું છે. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી થતું શોષણ હવે બહુ થયું હવે સમય નું પરિવર્તન કરવું છે.

અને સૌથી મોટી વોટબેંક ઠાકોર સમાજનો છે, સીએમ કોણ ઠાકોર જ હોવો જોઈએ. ભરતસિંહ સોલંકી ફરી ગુજરાતમાં કે KHAM પર કામ કરી રહ્યા છે.

ખાસ કરીને વાત કરીએ તો વર્ષ 1985માં માધવસિંહ સોલંકી આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધી સૌથી હાઇએસ્ટ બેઠક છે.

કોઈપણ પ્રકારની બેઠકો કબજે નથી કરી શક્યો. હાલના સમયે કોંગ્રેસને આ જાતિઓ સાથે પાટીદાર હતો પણ મળી શકે છે, તેથી વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ ઉત્સાહમાં છે. 2022 વિધાનસભાની ચૂંટણીને ભરતસિંહ સોલંકીએ મોટું નિવેદન આપ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *