રાયડાના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, આજે પહેલીવાર ભાવ પહોંચ્યા આટલા હજારને પાર

દેશમાં રાયડાની આયાત નિકાસની નીતિ માં વારંવાર બદલાવને કારણે તેની અછત સર્જાય છે. ભાવ ગમે ત્યારે વધી જાય છે આવી સ્થિતિને ટાળવા માટે કેન્દ્ર સરકારે એક્શનમાં આવી રહી છે. આ વર્ષે રાયડાના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે. મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1000 થી લઈને 1250 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1110 થી લઈને 1260 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જસદણ માર્કેટ યાર્ડ ના રાયડાના ભાવ 1250 લઈને 1300 રૂપિયા સુધી પહોંચી ગયા છે

અમરેલી માર્કેટ યાર્ડ ના રાયડાના ભાવ 990 થી લઈને 1100 રૂપિયા સુધી પહોંચી ગયા છે. રાયડા ના પાકનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે તેના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

આ વર્ષે કમોસમી માવઠાને કુદરતી આફતને કારણે ઘણા પાકોમાં નુકસાન થયું છે. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાના નિર્ણયને લઇને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહેશે તેવી આશા પણ જાગી છે.

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે.

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાયડા ના પાકનું વાવેતર ખૂબ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે તેના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *