આજે ચણાનો ભાવ પહોંચ્યો રેકોર્ડ બ્રેક સપાટીએ, માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ લીધો મોટો નિર્ણય

આજે ચણાના ભાવ ની વાત કરીએ તો ચણાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતની માર્કેટ યાર્ડ ના અલગ અલગ બજારમાં લગાવો બોલી રહ્યો છે. અને સાવરકુંડલા ની વાત કરીએ તો 650 થી લઈને 990 સુધી ભાવ બોલાય રહ્યો છે. જસદણ માં 750 થી લઈ ને 970 ભાવ બોલાવ્યો હતો. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

આ વખતે ભારે વરસાદને કારણે પાકમાં નુકસાન થયું. પરંતુ માર્કેટ યાર્ડ માં સારો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે. પાક ઓછો થવાને કારણે માર્કેટયાર્ડમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે.

માર્કેટ યાર્ડના નિષ્ણાતોનું કહેવું છે કે હજી પણ ભાવ વધશે. ગોંડલ માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો 810થી લઈને 930 ભાવ બોલાવ્યો હતો. ત્યારે જોધપુર માર્કેટ યાર્ડમાં 800 થી લઇને 910 બોલાવ્યો છે.

જ્યારે બાબરા માર્કેટ યાર્ડ માં 730 થી લઈને 870 બોલાવ્યો છે. જ્યારે કાલાવડના માર્કેટયાર્ડ માં ચણા નો ભાવ 750 રૂપિયાથી લઈને 870 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

બોટાદ માર્કેટ યાર્ડ ચણા નો ભાવ 700 રૂપિયાથી લઈને 945 રૂપિયા સુધી પહોંચી ગયો છે. મોરબીના માર્કેટયાર્ડમાં 683 રૂપિયાથી લઈને 851 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

પોરબંદરના મારકેટ યાડ માં ચણા નો ભાવ 810 રૂપિયાથી લઇને 870 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે ભાવનગરના મારકેટ યાડ માં ચણા નો ભાવ 880 થી લઈને 890 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *