Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આજે આ માર્કેટયાર્ડમાં કઠોળનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ - GUJJUFAN

આજે આ માર્કેટયાર્ડમાં કઠોળનો ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ પહોંચ્યો મહત્તમ સપાટીએ

હાલમાં દેશમાં કપાસના વેપારી સ્તર એકદમ ફેલાયેલું છે. ભારત તેમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, તેલંગાણા, બિહાર, કર્ણાટક એવા દેશો છે જેમાં પાકો નું સૌથી વધારે ઉત્પાદન થાય છે. આ વર્ષે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે દરેક માર્કેટયાર્ડમાં કઠોળના ભાવ ઉચ્ચતમ સપાટી એ બોલી રહ્યા છે.

આ વખતે ચણાનો ભાવ 688 રૂપિયાથી લઈને 896 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ખેડૂતો પોતાના નાપાક લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. મગફળી જીની નો ભાવ 882 લઈને 1221 વચ્ચે પહોંચી ગયો છે.

આ વખતે ભારે વરસાદને કારણે પાકોમાં નુકસાન થયું પરંતુ માર્કેટયાર્ડમાં પાકોના સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વખતે માર્કેટ યાર્ડના કઠોળના ભાવ ઉચ્ચસ્તર સપાટીએ પહોંચી ગયા છે દિવસે ને દિવસે કઠોળના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

સોયાબીન ભાવ 1051 થી લઈને 1270 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ વર્ષે ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે આ વખતે કઠોળના ભાવ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

તુવેરના ભાવ 900 રુપીયા થી લઈને 1181 રૂપિયા સુધી પહોંચી ગયા છે. જ્યારે ધાણા ના ભાવ 1151 થી લઈને 1631 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *