સુરતમાં માછલી પકડવા જતા તરવૈયાનું તળાવમાં ડૂબી જતા કરુણ મોત ! બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી…
Tragic death of swimmer drowning in lake: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણો હૃદય દ્રવ્ય ઊઠે છે સુરતમાં વેલંજા નજીક આવેલા તળાવમાં માછલી પકડવા ગયેલા યુવકનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ દ્વારા યુવકના તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ( swimmer ) અમીર અેમરોડરી નું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે છેલ્લા દસ દિવસથી વેલંજા ખાતે આવેલા દરગાહ પર રહેતો હતો.
ત્રણ રાત્રે ત્રણ જેટલા મિત્રો દરગાહ પર રહેતા અને માછલી પકડવા હમીર તળાવમાં ગયો હતો તળાવમાં ગયો જ્યાં તે ડૂબી ગયો હતો તેથી પોલીસને ફાયર બ્રિગેડે. જાણ કરી હતી ફાયર વિભાગના કામલાયે તળાવમાં હમીરના મૃતદેહને રાત્રે બહાર કાઢ્યો પોલીસે યુવકનું ડૂબી જતા મોતને રહીને તપાસ હાથ ધરી છે.
પરિવારે જણાવ્યું હતું કે એમને રાત્રે જાણ કરવામાં આવી હતી હમીરનો મૃત્યુ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેના પણ કમર પર દોરડું બાંધેલું હતું જેથી પરિવારને હજુ થયું હોવાની શંકા છે આ અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે અમીરના મોતના પગલે પરિવારમાં શોખનો માહોલ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!