ભાજપ કોંગ્રેસ આ પાત્રને રાજકીય પક્ષ ગુજરાતમાં વધુ બેઠકો કબજે કરવાના દાવા કરી રહ્યા છે. રોજ સમાચાર બની રહ્યા છે. પણ જનતાની તકલીફો દૂર કરવા માટે નો કોઈ ઈલાજ વિચારતું નથી. શું લોકશાહીમાં લોકો નો અધિકાર માત્ર મોટાપાથી વધારે કઈ છે જ નહીં જનતાનું પણ બેલી તે સવાલ આજના જનરેશનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતમાં ચૂંટણી વહેલી આવશે તેવી વાતો વચ્ચે ભાજપે મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ જ બદલી નાખ્યું અને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે.
તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં પણ કોઈ કેપ્ટન નહીં હોવા છતાં પટેલ અમિત ચાવડા વગેરે ભાજપ ને પડકાર આપી રહ્યા છે. અને બહુમતીથી જીતવાના દાવા કરી રહ્યા છે,
પણ કોંગ્રેસ ગુજરાતમાં સિનિયર નેતાઓ અને પડતી મુકાઈ ને કુવા ચહેરાને કમાન સોંપી નવો પ્રયોગ કરવા માંગે છે. આ માટે સર્વે પણ થયો છે.
જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની રીતે શહેર અને ગામડામાં સંપર્ક કરી રહી છે. અને પાયો મજબૂત કરવા પડી છે તેઓ પણ વિધાનસભામાં આ વખતે સારી એવી બેઠકો કબજે કરવા જોર લગાવી રહી છે.
જો કે નેતાઓ અને રાજકીય ઘટનાઓ સતત સમાચારોમાં હેડલાઇન બની રહ્યા છે. વિકાસ બાબતે અનેક સવાલો છે કોણ કરશે વિકાસ ? જનતાને મોંઘવારીમાં થી ક્યારે મળશે ? રાહત ધંધા-રોજગાર પાટે ચડાવવા માટે કયું આયોજન કરવું પડશે ?
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!