ફરી એક વાર આપ ને ઝટકો / આ દિગ્ગજ નેતાઓએ એકસાથે આપ્યું રાજીનામું

વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાની વાર છે. ત્યારે ગુજરાતમાં આજની પાર્ટીમા ગાબડું પડયું છે. લોક ગાયક વિજય સુવાળા અને સૌરાષ્ટ્રના મોટા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીના ઝાડૂ નો સાથ છોડી દીધો છે. વિજય સુવાળા એ તો ભાજપનો હાથ પકડી લીધો છે. પરંતુ હજુ સુધી કોઈ ફોડ પાડ્યો નથી ત્યારે વધુ એક વખત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડયું છે.

આમ આદમી પાર્ટીના ગાંધીનગર નેતાઓ ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર જિલ્લા કક્ષાના નેતા ભાજપમાં જોડાયા છે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લા મહિલા પ્રમુખ સાર્વત્રિક સહિતના અનેક નેતા ભાજપમાં જોડાઈ ગયા છે.

આ વિશે માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના ગાંધીનગર જિલ્લાના અને તેમના સમર્થકો સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે પહોંચ્યા હતા.

અગ્રણીઓની હાજરીમાં તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના પટેલ સહિતના નેતાઓ આમ આદમી પાર્ટી અમને આવકારવા હાજર રહ્યા હતા. તેમના હાથે આપના નેતા મોટા નેતાઓએ ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.

આપના અગ્રણી નેતા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટીના અલવિદા કર્યુ છે. તેમને હાલ રાજકીય સંન્યાસ લીધો છે પણ આવનારા દિવસોમાં તેઓ ઘરે આવશે કરે તેવા એંધાણ મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં એક વિખવાદ ચરમસીમાએ છે, જેનાથી આપના ટોચના નેતાઓ ઘણા સમયથી વ્યક્તિ છે. ગાયક કલાકાર વિજય સુવાળાનો આમ આદમી પાર્ટી પ્રત્યેનો મોહ ભંગ થયો હતો.

રાજીનામુ ધરી સુવાળા એવું પણ જણાવ્યું હતું કે, હું ગાયકીમાં ધ્યાન આપી શકતો નથી જેથી છોડી રહ્યો છું, પણ પાર્ટી છોડ્યાના 24 કલાકમાં જ સુવાળા ના સુર બદલાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *