Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના બે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ચારેય બાજુ જળબંબાકાર - GUJJUFAN

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના બે ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં, ચારેય બાજુ જળબંબાકાર

સમગ્ર રાજ્યમાં ચોમાસાહે ધમાકેદાર એન્ટ્રી કરી છે. દરેક જિલ્લાઓમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ચોમાસુ ચાલુ થવાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ નોંધાઈ રહ્યો છે. દરેક જિલ્લાઓમાં ચાર થી પાંચ દિવસ ખૂબ સારો એવો વરસાદ નોંધાયો હતો. જેના કારણે જિલ્લાઓમાં પાણી ભરાઈ ચૂક્યા હતા પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલી વેચવી પડી હતી. ગુજરાતમાં પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમુક જિલ્લાઓમાં વરસાદના ઝાપટા જોવા મળશે. તો બીજું બાજુ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. આ જિલ્લાઓમાં સરકાર દ્વારા એનડીઆરએફ ની ટીમ પણ તેના જ કરી દેવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે બે થી ત્રણ દિવસ વરસાદનું જોર ઘટવાની સંભાવના આવવા માટે વ્યક્ત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં પણ નહીવત વરસાદ જોવા મળશે. કચ્છ જિલ્લામાં સારો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા સચોટ આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 71.88 % સૌરાષ્ટ્રમાં 56.61 % અને પૂર્વ ગુજરાતમાં 43.72 % અને ઉત્તર ગુજરાત માં 39.91 % વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 27 થી વધુ શાળાઓમાં 10% થી વધુ સંગ્રહ થઈ ગયું છે. આ સિવાય અનેક નદીઓ અને જળાશયોમાં નવા નીર ને આવક જોવા મળી રહી છે.

જુલાઈ મહિનામાં દર વર્ષ કરતાં ખૂબ વધારે વરસાદ આ વર્ષે નોંધાયો છે. આગામી દિવસોમાં પણ સારો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક ડેમો થવાની તૈયારીમાં છે.

જેના કારણે હવામાન વિભાગ દ્વારા અનેક ગામોમાં એલટ આપી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા નીચાણ વાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતરણ કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. જેના કારણે હવામાન વિભાગ એનડીઆરએફ ની ટીમ તેમજ કરી દેવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *