ભાજપના બે દિગ્ગજ નેતાઓનો કેજરીવાલ સરકાર પર આક્ષેપ, પોલ ખોલતા કહ્યું કે…

સુરત શહેરમાં હાલ મહામારી ના વધતા જતા કેસને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે, અને આ બાજુ હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડીસેવર થઈ રહી છે.આ પરિસ્થિતિ વચ્ચે સુરત ભાજપના બે નેતાઓ પોતાની નૈતિક જવાબદારી ભૂલીને, દિલ્હી કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલ નો વિરોધ કરવામાં વ્યસ્ત બન્યા છે.

સુરત ભાજપના પૂર્વ મેયર.જગદીશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ તથા પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા દ્વારા સોશિયલ મીડિયામાં દિલ્હીની કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા.

અને ઉલ્લેખનીય છે કે, આ બન્ને નેતાઓ સુરત ના મેયર તરીકે રહી ચૂક્યા છે. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલે સાચું જ કહ્યું હતું કે, સુરતમાં સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે.

ભાજપે સુરતમાં આવે ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીનું ડર સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને મહાનગરપાલિકામાં પાર્ટીના 27 કોર્પોરેટરો ભાજપના 93 કોર્પોરેટરો પર ભારે પડી રહ્યાં હોય તેઓ અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દિલ્હી સરકાર બનાવેલી શાળાઓ અને લઈને ટ્વીટ કર્યું હતું ત્યારે ભાજપના પૂર્વ મેયર જગદીશ પટેલે ગોપાલ ઇટાલીયા ટ્વીટરને #AAPexposed લખી તેનો જવાબ આપ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *