ભાજપે 182 બેઠક જીતવાનો દાવો કર્યો, તો આપ અને કોંગ્રેસ શું કરશો ?
ગુજરાત વિધાનસભાની આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલ ના સાનિધ્યમાં મળેલ કારોબારીની બેઠક ની જાહેરાત કરી છે. કારોબારીમાં દિવસ ભરના મંથનમાં તમામ નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા સાથે એક ટીમ બનાવીને અત્યારથી કામે લાગી જવાની નક્કી કર્યું છે.
વિશેષ રૂપથી પ્રમુખ શ્રી આર પાટીલે તમામ 182 બેઠકો પર છેલ્લા બે વિધાનસભા અને લોકસભા ચૂંટણીના ભાજપને મળેલા મત મતદારયાદી બુથ સામાજિક સમૂહના વિશ્લેષણ સાથે નો ડેટા તૈયાર કરી પ્રત્યેક વિધાનસભા વાર કાર્યકરોને સોંપ્યો છે.
મહામારીમાં આગામી 2022 ના ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિતના પાંચ રાજ્યોની યોજના ચૂંટણી છે. માર્ચ અને એપ્રિલ 2021માં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પણ સંપન્ન થઈ હતી.
એમાં ભાજપના દાવા પ્રમાણે પોતાનું શહેર વધ્યો છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં અપેક્ષા મુજબ સત્તા મેળવી શક્યો નથી. આ પરિસ્થિતિમાં હવે ભાજપે આગામી પાંચ રાજ્યોની ચૂંટણી ઉપરાંત અત્યારથી જ પોતાનું ફોકસ વધારી દીધું છે.
વિશેષ રૂપથી ગુજરાતે ભાજપ માટે એક મોડેલ સ્ટેટ છે, અને આ મોડલ સ્ટેટમાં સાતમી વખત સત્તા મેળવવાના ઇરાદાથી શરૂ કરી દેવામાં આવી છે.
આજ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમના નેતૃત્વમાં ભાજપ સરકારની કામગીરીને જનતા સુધી લઈ જવા અને મત માંગવામાં આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!