ખોડલધામના નરેશ પટેલના રાજકીય પ્રવેશ મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાએ આપ્યું મોટું નિવેદન

ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ રાજકીય પ્રવેશ મુદ્દે મંત્રી અરવિંદ રૈયાણી નિવેદન સામે આવ્યું છે. તેમને કહ્યું કે લોકશાહીમાં કોઈપણ વ્યક્તિ કોઇ પણ પક્ષમાં જોડાઈ શકે છે કે એમનો વ્યક્તિગત નિર્ણય લેશે તો ભાજપ નો નાનો કાર્યકર્તા છું. એ બાબતે બોલવા માટે નાનો પડ્યું પ્રદેશ કક્ષાએથી નિર્ણય લેવાતા હોય છે.

રાજનીતિમાં એન્ટ્રીને લઈને ખોડલધામના નરેશ પટેલ હજુ થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું. રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન છે. સમય ઇચ્છે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે.

રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે તેમને આ નિવેદન પત્રકાર પરિષદમાં આપ્યું હતું. ખોડલધામ નો પંચવર્ષીય પાટોત્સવ સમયે તેમના આ નિવેદન આપ્યું હતું.

ખોડલધામ ખાતે સંબોધનમાં નરેશ પટેલે કહ્યું હતું કે જે યોગ્ય હતો તે વિશિષ્ટ પ્રકારનો અયોગ્ય હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવા આપવામાં આવ્યા હતા

પડધરી તાલુકાના ડુંગર ગામ ના ખેડૂતો પોતાના મંદિરમાં હાથ દિન સુધી લાડવો સાચવીને રાખ્યો હતો, આજે પણ એ લાડવો એવોને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞ ના અવાજમાં હતા.

2017ની નરેશભાઇ પટેલે વાત કરી હતી 2017 થી આજ સુધી ખોડલધામે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. કે શું બાપાને નરેશભાઇ પટેલે યાદ કર્યા હતા.

બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું પાંચ વર્ષ દરમ્યાન દિકરા દિકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા સરદાર પટેલ ફાઉન્ડેશન

અનેકવિધ સેવાકીય શિક્ષણના કાર્ય થયા ખોડલધામ એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવશે અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમી લીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *