યુપીના પૂર્વ સીએમ કલ્યાણસિંહ ની હાલત નાજુક, 89 વર્ષીય કલ્યાણસિંહ હોસ્પિટલ માં છે. અને વેન્ટિલેટર પર છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કલ્યાણસિંહ ની હાલત નાજુક થઈ જતાં તેમને યુપી ની રાજધાની લખનઉની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
હાલ તેમની સ્વસ્થ્ય ના સમાચાર આપ્યા તે મુજબની 89 વર્ષીય કલ્યાણ સિંહ ની સ્વાસ્થ્યની સ્થિતિ નાજુક છે.
કલ્યાણસિંહની સ્થિતિ હાલ નાજુક છે, હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.અત્યારે એક્સપોર્ટ ડોક્ટરની ટીમ ની દેખરેખ હેઠળ તેમને રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્યને લઈને બધી જ રીતે નજર રાખવા માં આવી રહી છે.
૪ જુલાઈથી સંક્રમણ ને લીધે અને બીજી બીમારી ને લીધે તેમને SGPGI માં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમની સારવાર મનોહર લોહિયા હોસ્પિટલમાં થઈ રહી હતી.
૩ જુલાઇ ની રાત્રે વધુ BP વધી જતાં તેમને નાનું એટેક પણ આવ્યો હતો, જેના બાદ તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!