કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહ એ કર્યા અમિત શાહનાં વખાણ, ભાજપમાં જોડાય તેવી..

મધ્યપ્રદેશથી રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહને ચાર વર્ષ પહેલા થયેલી નર્મદા યાત્રા પર લખવામાં આવેલ પુસ્તકનું આજે ભોપાલમાં વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પોતાની વિરોધી અમિત શાહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કર્યા હતા. યાત્રાને યાદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે તેમની યાત્રા નો કાફલો ગુજરાત પહોંચ્યો ત્યારે વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી.

વૈચારિક મતભેદો છતાં ગૃહમંત્રી અમીત શાહે અધિકારીઓ મારી પાસે મોકલ્યા હતા. જેથી ધાર્મિક યાત્રા દરમિયાન રસ્તામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે

વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ગુરુવારે અહીં આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કઈ રીતે અમિત શાહ અને આરએસએસ કાર્યકર્તાઓએ ચાર વર્ષ પહેલા નર્મદા પરિક્રમા યાત્રા દરમિયાન તેમની મદદ કરી હતી.

તેવા સમયે જ્યારે પંજાબ કોંગ્રેસમાં રાજકીય ઘમાસાણ ચાલતું હતું. દિગ્વિજય સિંહ નું નિવેદન ચોંકાવનારું છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં નર્મદા પરિક્રમા જે દિવસે અમે ગુજરાત થી નીકળી રહ્યા હતા. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલી રહી હતી.

તે જંગલોમાં પસાર થવા માટે રસ્તો અને રોકવાની વ્યવસ્થા નહોતી તો એક અધિકારી મારી પાસે આવ્યા. અને તેમને કહ્યું, મને અમિત શાહ નો નિર્દેશ કે,

આ સમયે અમે તમારો સહયોગ કરી એ સંઘ અને ભાજપના ગોર વિરોધી વરિષ્ઠ કોંગ્રેસ નેતા એ પણ કહ્યું કે, આજ સુધી મારી અમિત શાહ સાથેની મુલાકાત થઇ નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *