રાજકારણમાં ભૂકંપ / વિજય રૂપાણીના રાજીનામા પર કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન.

ગુજરાત વિધાનસભામાં આજે ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે ગાંધીનગર ગામના ભાજપના ધારાસભ્યો માલતીબેન મહેશ્વરી એ કહ્યું પૂર્વ સરકારે ખૂબ સારું કામ કર્યું જેના જવાબમાં વિપક્ષે કહ્યું હતું. તો કેમ હટાવ્યા ? રૂમમાં સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા હતા અને હળવો હંગામો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માંડવી કયું પૂર્વ સરકારના વખાણ કરો છો તો કેમ હટાવ્યા ?

વિપક્ષે કહ્યું પૂર્વ સરકારને આશ્વાસન આપવા માટે એક કલાકનો સમય આપો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગ્રુપમાં પહોંચ્યા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત એ નીતિન કાકા કહીને આવકાર્યા હતા.

નેતા વિપક્ષ પરેશ ધાનાણી ઉભા થઇ ને આવકારવા સામે ગયા હતા ગૃહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સંબોધન કર્યું હતું તેમણે કહ્યું હતું કે આજે ખાસ દિવસ છે.

મહિલા અધ્યક્ષ તરીકે આજે નીમાબેન ની પસંદગી થઈ છે. આજે વરસાદ પણ રાજ્યભરમાં મન મૂકીને વરસી રહ્યો છે. નવા અધ્યક્ષ નવા સીએમ અને નવી સરકાર ફુલગુલાબી વાતાવરણ આજે નિર્માણ પામ્યું છે.

પરેશ ધાનાણીએ કહ્યું આ બાળક નું સિંચન કરે એવી રીતે આપ ગૃહના તમામ ધારાસભ્યો નું સિંચન કરશો એવી આશા. વિધાનસભામાં મહિલા અને બાળ કલ્યાણ સમિતિ બનાવવા ભલામણ કરી ભૂતકાળ ના અધ્યક્ષ દ્વારા સંભળાયેલી નયને આવકારું છું.

પ્રશ્નો ઊભા થાય ત્યારે કોંગ્રેસ દ્વારા પુરાવા રજૂ કરાય અને સરકાર પણ મૂકે છે. પુરાવામાં ક્યારેક તો ક્યારે લઈ શકતું નથી, અને સંસદીય પ્રણાલી અમે જાણીએ છીએ કે ભૂતકાળના નિર્ણયોના કારણે કોંગ્રેસના સભ્યો દુઃખી થયા હતા.

પૈસા છે કે તમામ ધારાસભ્યોને એક નજર જોવામાં આવે, તેમાં શૈલેષ પરમાર વિપક્ષના ઉપનેતા એ કહ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *