કોંગ્રેસના દિગ્ગજ નેતા આવ્યા ગુજરાતની મુલાકાતે, કોંગ્રેસ તૂટવા મુદ્દે આપ્યું મોટું ચોંકાવનારું નિવેદન, રાજકારણમાં ગરમાવો

કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે સત્તાપક્ષ ગાંધીજીના આદર્શ ભૂલી ગયું છે. સમગ્ર દેશના વિપક્ષ એક થવાની જરૂર છે આજની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો આવનારી પેઢી પર મુશ્કેલી આવશે ગ્રામીણ વિસ્તારમાં 25 હજાર લોકો વચ્ચે એક જ ડોક્ટર છે. આ સમયે તેમણે કોંગ્રેસ તૂટવા મુદ્દે પણ મોટું નિવેદન આપ્યું હતું.

કપિલ સિબ્બલે કહ્યું હતું કે કોંગ્રેસ તૂટે છે. તેમાં મારું કોઈ યોગદાન નથી કારણકે ક્યા આ કારણથી લોકો કોંગ્રેસ છોડે છે. તે સવાલ અને પૂછો હું કોંગ્રેસનો સિનિયર છું.

પણ મને જાણકારી નથી હોતી જે નિર્ણય થાય છે. તેની જાણકારી મને નથી હોતી ઘણા પ્રશ્નો અમારી સામે છે દેશ સામે સૌથી મોટો સવાલ પેગાસસ છે. ભાજપના મંત્રી એ ગૃહમાં સ્વીકાર્યું કે દેશમાં પેગાસસ થી જાસૂસી થાય છે.

કોંગ્રેસના સીનિયર નેતા કપિલ સિબ્બલ આજે અમદાવાદની મુલાકાતે છે. ગાંધીજયંતી નિમિત્તે સાબરમતી આશ્રમની મુલાકાત બાદ સિબ્બલ અનેક વાતો કરી હતી.

જણાવ્યું હતું કે, કોંગ્રેસ માં લેવાતા નિર્ણયોને પોતાની કોઇ જાણકારી હોતી નથી, કોંગ્રેસ અને વિપક્ષ મજબૂત થવાની જરૂર છે. આજે બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિત્તે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગામ સભા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગામ પંચાયત ગામ સભા માં જળ એજ જીવન વિશે અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો.

જેમાં સ્વચ્છતા પર્યાવરણ અને આરોગ્યને વેક્સિનેશન ની કામગીરી અંગેના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

તેમજ પીપળી ગામ સભાએ પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવાનો ઠરાવ પસાર કર્યો હતો આ સંવાદને પગલે સમગ્ર પંથકમાં કરવાની સાથે ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *