વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ સાથે વધુ એક હોદ્દો પણ ગુમાવ્યો, જાણો.

રાજ્યના પૂર્વ મંત્રીઓ તેમને અપાયેલા સરકારી બંગલા ખાલી કરી રહ્યા છે. એક માત્ર પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ એ તેમનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે. હવે રૂપાણી સરકાર ના અને અન્ય મંત્રીઓના બંગલા પણ ખાલી કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિમાં ગુજરાતના કવિ બાલમુકુન્દ દવે ની કવિતા ‘જૂનું ઘર ખાલી કરતા યાદ’ આવે છે.

સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં થી પૂર્વ મંત્રીએ વિદાય લીધી છે. અને હવે મંત્રીમંડળની વાસણા વિસ્તારમાં આવેલા સરકારી બંગલા માંથી પણ તેઓ વિદાય લઈ રહ્યા.

જે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના કેબિનેટના 24 સભ્યોને નવા બંગલા પાડવામાં આવ્યા છે. ત્યારે માર્ગ-મકાન વિભાગ પૂર્વ મંત્રીઓના બંગલા ખાલી કરવા નોટિસ આપી છે.

દાદા હાલ બંગલા નંબર એક મિટિંગ કરી રહ્યા છે. 26નવેમ્બરના બંગલામાં વિજય રૂપાણી રહે છે. તેમણે પણ તેમનો બંગલો ખાલી કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી છે.

એ ઉપરાંત તેમની સરકારમાં ફરજ બજાવતા 22જેટલા મંત્રીએ પણ બંગલો ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ભુપેન્દ્ર મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ સૌથી ધનવાન અને અર્જુનસિંહ સૌથી ગરીબ.

36 સરકારના નિયમ પ્રમાણે પૂર્વ મુખ્યમંત્રી અને ગાંધીનગરમાં કે ટાઈપ ના બંગલા ના હોય છે. હાલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલને બંગલો ફાળવ્યો છે. તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પણ બંગલો પાડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

આવી જ રીતે પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ અને કેશુભાઇ પટેલને બંગલો આપવામાં આવ્યો હતો. પરંતુ સુરેશ મહેતા સરકાર વિરોધી વિચારણા કરતા હોવાથી તેમને બંગલો ખાલી કરવાની વારંવાર નોટિસ આપવામાં આવી હતી.

એટલું જ નહીં તેમને કોમર્શિયલ ભાડું ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં મંત્રીઓ માટે 35 થી વધુ બંગલા બનાવવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *