રાજકારણમાં નવાજૂની થવાના એંધાણ / વિજય રૂપાણી અને વજુભાઈ વાળા આવ્યા એક મંચ પર..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રોડ શો યોજાયો હતો.આ રોડ સમા ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા ન હતા જોકે રોડ શો પૂરો થતાં ધર્મેન્દ્રસિંહ કોલેજ ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વિજય રૂપાણી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું સ્વાગત કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ સાથે વજુભાઈ વાળા પણ હાજર રહ્યા હતા. આ રોડ શો બાદ ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે સુશાસન દિવસ ની પુર્ણાહુતી નો કાર્યક્રમ તથા વિવિધ વિભાગોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સ્ટેજ પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાન આપવામાં આવ્યું હતું. પણ ભુપેન્દ્ર પટેલ ની બાજુમાં ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા અને બીજી બાજુ જીતુ વાઘાણી બેઠા હતા.

રૂપાણી વજુભાઈ વાળાની પછી બેઠા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં પ્રાગટ્ય કરીને પ્રારંભ કરાવ્યો હતો.

ત્યારે તેમને વજુભાઈ વાળાને આગળ કર્યા હતા. દીપ પ્રાગટ્ય કર્યું પછી વજુભાઈ વાળાએ મીણબત્તીથી દીપ પ્રાગટ્ય કર્યું હતું. રાજકોટના સીએમ ભુપેન્દ્ર પટેલ રોડ શો યોજાવાનું છે.

ચૌધરી હાઇસ્કુલ મુવેબલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. મેયર બંગલાના ભાજપના કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવશે સીએમના આ શાનદાર રોડ શોમાં ઘોડે સવાર,

વિન્ટેજ કાર અને યુવા મોરચાના કાર્યકર્તાઓ બાઈક પર આકર્ષણનું કેન્દ્ર રહેશે. અઢી કિલોમીટરના રૃટને 80 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.

જેમાં વિવિધ સંગઠનો સંસ્થાઓ અને ભાજપ ના વિવિધ દ્વારા સ્વાગત કરવામાં આવશે. રાજકોટ એરપોર્ટ થી સીટીએમ રોડ શો શરૂ થશે. રાજકોટ એરપોર્ટ પર આજે સવારે સાડા દસ વાગ્યે આગમન થશે એરપોર્ટ પર વિવિધ સમાચાર સંસ્થા દ્વારા સ્વાગત કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *