વિજય રૂપાણી એ આપ્યું મહત્વનું નિવેદન કહ્યું એવું કે..

રાજકોટના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી શાકાહાર અંગે મોટું નિવેદન આપ્યું છે. રાજકોટના બીએપીએસ મંદિરમાં ભવ્ય અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ સીએમ રૂપાણી એ સ્વામિનારાયણ ભગવાનની પૂજા અને દર્શન કર્યા પૂર્વ સીએમ વિજય રૂપાણી આરતી ઉતારી અને વિશ્વમાં શાંતિ સુખાકારી પ્રગતિ વધે તેવી કામના કરી.

વિજય રૂપાણીએ કહ્યું કે, આજે વિશ્વભરના લોકો શાકાહારી ભોજન તરફ વળી રહ્યા છે. જે ભારતીય સંસ્કૃતિની એક મોટી ભેટ છે.

પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું નોનવેજ ની આવશ્યકતા નથી, આપણા શરીરને ટકાવી રાખવા વેજિટેરિયન ફૂડ અવેલેબલ છે.

આજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દુનિયાભરના લગભગ 500 જેટલા મંદિર કાર્યક્રમ કરીને આખી દુનિયાને શાકાહાર અંગે મોટો સંદેશ આપી રહ્યા છે.

અન્ય સમાચાર / તમને જણાવી દઈએ કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો જ્યારે ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ શરૂ કરવામાં આવી રહ્યું છે.

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે મોદી સરકારે અમુક શરતોને આધીન સ્કીમ માફક છે. જે અંતર્ગત વધુમાં વધુ ત્રણ લાખ રૂપિયાની રકમ ગાય, ભેંસ, બકરાં માટે મળી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *