વિજય રૂપાણીએ આ દિગ્ગજ નેતા સાથે કરી બેઠક, રાજકારણમાં નવાજૂનીના એંધાણ
પૂર્વ મુખ્યમંત્રી આજે રાજકોટની મુલાકાતે છે. અને ત્યાં તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અગ્રણી ભૈયાજી જોશી સાથે બેઠક કરી રહ્યા છે. રાજકોટ થી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં સંઘ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. સંઘ કાર્યાલય ખાતે વિજય રૂપાણી સંઘના પૂર્વ સંઘ સંચાલક ભૈયાજી જોશી સાથે બેઠક કરશે તેવી માહિતી મળી રહી છે.
બાદમાં વિજય રૂપાણી કાર્યાલય હોય છે. અને બેઠક શરૂ થઇ ગઇ છે. જાહેર છે કે જ્યારે પણ કોઈ નેતા સહકાર્ય ની મુલાકાત લેતા હોય છે.
ત્યારે તે મુલાકાત સૂચક માનવામાં આવતી હોય છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાતની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા થશે.
તેમને જણાવી દઈએ કે, આર.એસ.એસ ના અગ્રણી પ્રવીણ મણિયારના પુસ્તકનું આજે રાજકોટ ખાતે વિમોચન કરવામાં આવશે. આ પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકાર યાલય ખાતે ભૈયાજી જોશી સાથે બેઠક કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર 45 મિનિટ સુધી આ બેઠક ચાલશે. કહેવાય રહ્યુ છે કે, ગુજરાતની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે.
આ બેઠક રાજકીય ગતિવિધિઓ ને લઈને મહત્વની સાબિત થઇ રહી છે. થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રી પરથી વિજય રૂપાણી રાજીનામું આપ્યું હતું. અને નવા મુખ્યમંત્રી તરીકે ઉપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી.
એટલું જ નહીં નવા મુખ્યમંત્રી સાથે સમગ્ર મંત્રીમંડળમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!