મુખ્યમંત્રી વિજય રૂપાણી નગર સુખાકારીના કામોનો વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામો નો લાભ લઇ શકે તે માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કે, ભાગીદારી ઘટક અન્વયે ના કામો માટે ખાનગી સોસાયટીએ ભરવાના થતા 20 ટકા લોકો ફાળાની રકમ ધારાસભ્યો કોર્પોરેટરો, નગરપાલિકાના સભ્યો ની ગ્રાન્ટમાંથી અગાઉના દસને બદલે હવે 2 ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જરૂરી આદેશો બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગર સુખાકારીના કામોનો વ્યાપ અને હિતમાં વધુ લોકો આવા કામ નો લાભ લઇ શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કે જનભાગીદારી ઘટક અન્વયે ના કામો માટે ખાનગી સોસાયટીએ ભરવાના થતા 20 ટકા લોકો ફાળાની રકમ ધારાસભ્યો કોર્પોરેટરો અને નગરપાલિકાના સભ્યો ગ્રાન્ટમાંથી અગાઉ 10 ટકાને બદલે હવે 20 ટકા રકમ તેઓ પોતાની સંમતિથી ફાળવી શકશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સંદર્ભમાં જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ ની સૂચના આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્યો અને કોર્પોરેટરની ગ્રાન્ટમાં વધારો કર્યો છે.
હવેથી કોર્પોરેટર અને ધારાસભ્યો તેમજ નગરપાલિકાના તમામ લોકો ગ્રાન્ટ નો લાભ લઈ શકશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!