Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં ખળભળાટ / વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, હું ગુજરાતનો મુખ્યમંત્રી ! - GUJJUFAN

રાજકારણમાં ખળભળાટ / વિજય રૂપાણીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, હું ગુજરાતનો મુખ્યમંત્રી !

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું અમેરિકામાં સન્માન કરવામાં આવ્યું અમેરિકા પ્રવાસ ગયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહ જૈન સમાજ, આહીર સમાજ, અને લેઉવા પટેલ સમાજ ના અગ્રણીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કહ્યું હતું કે, હું મુખ્યમંત્રી પહેલા અને મુખ્યમંત્રી બન્યા પછીપણ કહેતો આવ્યો છું કે, હું હંમેશા સીએમ રહેવાનો છું

મુખ્યમંત્રી રાજીનામું આપ્યા પછી પણ હું ગુજરાતનો સીએમ એટલે ગુજરાતનો કોમનમેન છું. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ની ચૂંટણી પહેલા વિજય રૂપાણી સહિતના તેના મંત્રીમંડળ રાજીનામું આપ્યું છે.

સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રીએ પણ રાજીનામું આપી દીધું છે. અને નવા મુખ્યમંત્રી ને જવાબદારી સોંપવામાં આવી છે.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપ્યા બાદ તેઓ અમેરિકાના કેલિફોર્નિયા ગયા છે. ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.

અને આ સ્વાગત કેલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું કરવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નું સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે.

વિજય રૂપાણી હાઈકમાન્ડના  એક આદેશથી રાતોરાત રાજીનામું આપી દીધું હતું. વર્તમાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એ જ દોડમાં આગળ વધી રહ્યા છે. અને વધુ સારી રીતે કામગીરી કરશે તેવું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *