વિજય રૂપાણી, નીતિન પટેલને ભૂપેન્દ્રસિંહ ને હવે મળશે ઉચ્ચપદ વિધાનસભામાં આ જગ્યા પર મળશે સ્થાન
વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી બન્યા છે. ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની રચના થઈ ગઈ છે. આ નવા મંત્રીમંડળમાં એક પણ જૂના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું નથી. નો રિપીટ થિયરી હાઈકમાન્ડ દ્વારા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. ત્યારે હવે વિધાનસભામાં પૂર્વની બેઠક વ્યવસ્થા બદલાશે.
દિવસની બેઠકમાં નવી સરકારના નવા મંત્રીઓ પાછળ રોડમાંથી પ્રથમ હરોળમાં બેસી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાછળના બદલે પ્રથમ હરોળમાં બેસે
અને તમામ અન્યપૂર્વ મંત્રી ઓની પાછળની હરોળમાં સ્થાન આપવામાં આવશે.નવી સરકારની રચના થયા બાદ પૂર્વ મંત્રીઓ નું માન સન્માન જળવાઇ રહે છે.
એટલા માટે તેમની બેઠક વ્યવસ્થા મંત્રી અને મુખ્યમંત્રીની સાથે પ્રથમ રોડમાં કરવામાં આવશે એવી પણ માહિતી મળી રહી છે.
કે પૂર્વ મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓ નું ખાસ ધ્યાન રાખવામાં આવશે.ગુજરાત વિધાનસભાના બે દિવસમાં સત્ર માટે તમામ ગોઠવણ થઈ ગઈ છે.
અને કોંગ્રેસ દ્વારા પર સરકારને ભીંસમાં લેવા એવામાં આવ્યા છે. ત્યારે નવી સરકાર નવા મંત્રીઓ સાથે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ પ્રથમ હરોળમાં સ્થાન આપીને મદદમાં રાખશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!