વિજય રૂપાણીનું મોટું નિવેદન કહ્યું કે, હું આજે પણ સીએમ છું.. જાણો આવું શા માટે કર્યું !

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હાલ એકાએક સીએમ પદ પરથી હટાવીને તેમના સ્થાને ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે સ્થાન આપ્યું છે. ત્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપનાર વિજય રૂપાણી મંગળવારે એક નિવેદન આપ્યું હતું. એમને જણાવ્યું હતું કે, તે પહેલા પણ હતા આજે પણ છે. અને તે આગળ પણ રહેશે જો. કે, અહીં સીએમ શબ્દોનો મુખ્યમંત્રી નહીં.

રૂપાણીએ જણાવ્યું હતું કે તેમને ક્યારેય રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું ? તેમને પોતાની ચર્ચા દરમિયાન જણાવ્યું કે મને આગલી રાતે કહેવામાં આવ્યું

હતું કે, તમારે રાજીનામું આપવું પડશે અને પછી બીજા દિવસે બપોરે મારા હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું તેમણે જાતે જ સંગઠન માં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેવું તેમને કહેવું હતું.

પાંચ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હું પહેલા પણ સીએમ હ, હું આજે પણ સીએમ છું, અને આગળ પણ સીએમ એટલે કે સામાન્ય માણસ તરીકે મારી ફરજ બજાવતો રહીશ.

જો પાર્ટી મને બુથ લેવલ આપે છે, જે ખૂબ જ નાની જવાબદારી છે. તો હું તેને પણ લેવા તૈયાર છું. સવારે રૂપાણીની પુત્રીએ સોશિયલ મીડિયા પર તેના પિતા સાથે સંકળાયેલા એક પ્રશ્ન પુછ્યો હતો કે, શું રાજકારણમાં સરળ હોવું એ કોઇ ગુનો છે ?

રાધિકા એ લખ્યું મારા પિતાએ ક્યારેય પોતાનો અંગત સ્વાર્થ જોયું નથી. તેમને જે પણ જવાબદારી સોંપવામાં આવી છે.

તેમને નિભાવી છે, સૌથી પહેલાં તે કચ્છમાં ભૂકંપ માં ફસાયેલ લોકોની મદદ માટે ગયા હતા. બાળપણમાં તેમને ક્યાંય બહાર ફરવા ન લઈ જતા, પરંતુ કાર્યકર્તા ની જગ્યાએ લઈ જતા હતા તે તેની પરંપરા રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *