સમાચાર

‘હાથી મેરે સાથી’ જુઓ હાથી એ કેવી રીતે બચાવ્યો પાણીમાં ડૂબી રહેલા માણસનો જીવ…

સોશિયલ મીડિયા પર ઘણી વાર પ્રાણીઓ ના વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક કોમેડી તો ક્યારેય દિલ જીતી લેનાર વિડિયો પણ વાયરલ થતા હોય છે. તેમાં પણ કેટલાક પ્રાણીઓ એવા હોય છે. જેનો માણસો સાથે સુંદર સંબંધ હોય છે, એ જ પ્રાણીઓમાં હાથી ભણાવે છે. હાથીઓનો સંબંધ માનવી સાથે પણ હતું ,જે બોલીવુડમાં હાથી મેરે સાથી જેવી ફિલ્મ પણ બની છે. આ ફિલ્મમાં હાથી અને માનવી વચ્ચેની એક અતૂટ કહાની નો સંગમ જોવા મળે છે.

લોકોએ સ્ક્રીન પર પડ્યા બાદ ખૂબ પ્રેમ આપ્યો હતો આ ફિલ્મને. માનવીના હાથી સાથેના સંબંધોને સાબિત કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે, કે એક વ્યક્તિ પાણીમાં ડૂબી રહેતો હતો આ દરમિયાન ત્યાંથી પસાર થતો એક હાથી બચ્ચા એ આ વ્યક્તિને જોયો, કે તરત જ તેને બચાવવા આવ્યો

હાથીના બચ્ચાને પોતાના જીવનની ભરવા કર્યા વગર આ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો. જો કે હાથીના બચ્ચાને ખબર નહોતી કે માણસ ડૂબી નથી રહ્યો પણ કરી રહ્યો છે, પરંતુ આ નાના હાથીએ તે વ્યક્તિ પાસે જઈને તેને કિનારા પર લાવ્યો હાલના દિવસોમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાત આપણે બોલી શકીએ છીએ કે પ્રાણીઓમાં પણ માનવતાને લાગણીઓ ડૂબી રહેલી છે. હાથીએ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કર્યો.

જો કે હાથીના બચ્ચાને ખબર નહોતી કે માણસ ડૂબી નથી રહ્યો પણ કરી રહ્યો છે, પરંતુ આ નાના હાથીએ તે વ્યક્તિ પાસે જઈને તેને કિનારા પર લાવ્યો હાલના દિવસોમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વાત આપણે બોલી શકીએ છીએ કે પ્રાણીઓમાં પણ માનવતાને લાગણીઓ ડૂબી રહેલી છે.

હાથીઓનો સંબંધ માનવી સાથે પણ હતું ,જે બોલીવુડમાં હાથી મેરે સાથી જેવી ફિલ્મ પણ બની છે. જો કે હાથીના બચ્ચાને ખબર નહોતી કે માણસ ડૂબી નથી રહ્યો પણ કરી રહ્યો છે, ફિલ્મમાં હાથી અને માનવી વચ્ચેની એક અતૂટ કહાની નો સંગમ જોવા મળે છે. જેનો માણસો સાથે સુંદર સંબંધ હોય છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *