સમાચાર

ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયો જરૂર જોજો..! કંઈક એવી ઘટના બની કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

દેશમાં ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. સોશિયલ મીડિયા પર આવી ઘટનાના તમે ઘણા આવા નવા વિડીયો પણ જોયા હશે. ખાસ કરીને મહિલાઓ સાથે બનતી ચેન સ્નેચિંગ ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોતાના ઘરની બહાર બેઠેલી એક મહિલા સાથે ચેન સ્નેચિંગની ઘટના બની છે. મહિલા ઘરની બહાર બેઠી હતી. જ્યારે બ્લેક કલરની બાઈક લઈને , યુવકો ત્યાં આવે છે.

આ દરમિયાન બાઈક ની પાછળ બેઠેલો યુવા અચાનક જ બાઈકમાં થી નીચે ઉતરે છે. અને બાઈક પર બેઠેલો પોતાની બાઇક સ્ટાર્ટ રાખે છે. ત્યાર પછી બાઈકમાંથી નીચે ઉતરેલો યુવક ધીમે ધીમે મહિલા પાસે જાય છે.

પહેલાના ગળામાં રહેલી ચેન સાચવવાનો પ્રયાસ કરે છે. પ્રથમ પ્રયાસમાં તો આરોપી નિષ્ફળ રહે છે. આ દરમિયાન મહિલા ત્યાં જમીન પર પડી જાય છે.

ત્યાર પછી આરોપી બીજી વખત ચેન ખેંચીને બાઈક પર પોતાના સાથે સાથે બેસીને ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાના નજીકમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભરતી માહિતી અનુસાર આ ઘટના બુધવારના રોજ સાંજના સમય બની હતી, પરંતુ આજરોજ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચોરીની ઘટના બાદમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને ઘટના બનેલી મહિલાએ જણાવ્યું હતું કે સાંજના સમયે તે પોતાની ઘરની બહાર બેઠી હતી, આ દરમિયાન પાછળથી બે બદમાશોને આવીને તેની ચેન ચોરી લીધી હતી. ત્યારબાદ બંને ઘટનાના સળેથી ભાગી ગયા હતા.

બાઈક ચલાવનાર યુવકે હેલ્મેટ પહેરી હોય, તો જ્યારે પેટ પાછળ બેઠેલા યુવકે પોતાના મોઢા પર માસ કર્યું હતું. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના કાલે પહોંચી આવી હતી. અઘરા ઘરના ને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સાથે બનેલી સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટના સી.સી.ટી.વી ફૂટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહી છે. વાયરલ થઈ રહેલા વિડીયો મહિલા માટે ચેતવણી રૂપ કિસ્સો પણ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *