જળબંબાકાર ! ભારે વરસાદને કારણે આ ડેમની સપાટી પહોંચી ભયજનક સપાટીએ, આગામી 24 કલાક…

ગુજરાતમાં ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે ઉકાઈ ડેમની સપાટી 15 ફૂટનો વધારો થયો છે આ સાથે ડેમમાં 1752 MCM પાણીની આવક થઈ છે. ભારે વરસાદને કારણે અનેક ડેમો ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ત્યારે ઉકાઈ ડેમની આવક પણ વધી છે. જેના કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. અતિ ભારે વરસાદને કારણે હજુ આગામી 24 કલાક ભારે વરસાદને કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં 60 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે. સુરતમાં ભારે વરસાદ પડવાને કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધી રહી છે. ત્યારે હવામાન વિભાગ પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. અને હાલ કોઝવે ની સપાટી 6.70 મીટર નોંધવા પામી છે.

જોકે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ગઈકાલથી શરૂ થયેલ વરસાદને પગલે ઇન્ફ્લોરમાં વધુ એક વખત વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની આવકમાં વધારો થતા પાણી છોડવામાં આવ્યું છે. સુરત શહેર અને જિલ્લા બાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે.

જેના કારણે પાણી છોડવામાં આવ્યું છે. અને ઉકાઈ ડેમ પર ની કોઝવે બંધ કરી દેવામાં આવ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજુ આવતીકાલે એટલે કે 16 જુલાઈ સુધી સુરત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં સતત આવક વધી રહી છે. આગામી 24 થી 48 કલાક દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. ત્યારે નદી નાળા છલકાતા ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે. ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *