ભાજપના આ 22 મંત્રીઓ હવે શું કરશે ? આ દિગ્ગજ નેતાને મળી શકે છે મોટું પદ, જાણો કોણે આપ્યા સંકેત..
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના એક સાથે 22 મંત્રીઓને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે. આથી કેબિનેટ નવી બની છે.આ મુખ્યમંત્રીઓ શું કરશે તેના મોટો આધાર કમાન્ડ પર છે. ટૂંક સમયમાં એવું આદેશ આવી શકે તેમ છે કે, આ મંત્રીઓએ સંગઠનને મજબૂત કરવાના કામમાં લાગી જવાનું છે.
રૂપાણી સરકારના પૂર્વ મંત્રીઓ અને વિસ્તારમાં કામ કરવા પ્રદેશ પ્રમુખ ટૂંક સમયમાં આદેશ આપે તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે. બીજી તરફ હવે જ્યારે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે છે.
ધારાસભ્યો મંત્રીઓ અને પ્રશ્ન પૂછતા હતા હવે તે ધારાસભ્ય મંત્રી બનતા જુના મંત્રીઓને પ્રશ્નોના જવાબ આપશે કેવી વિચિત્રતા જોવા મળી રહી છે.
તે મંત્રીઓ અને ધારાસભ્યો ની કરશે. બીજી તરફ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ લઈને મંત્રી બનેલા કુવરજી બાવળીયા, જયેશ રાદડિયા જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ને રસ્તો બતાવી દેવામાં આવ્યો,
આ ચાર મંત્રી સામે ભાજપે કોંગ્રેસ માંથી આવેલ ત્રણ સભ્યોને મંત્રી બનાવ્યા છે. જે પૈકી બ્રિજેશ મેરજા રાઘવજી પટેલ અને જીતુ ચૌધરી નો સમાવેશ થાય છે.
તેઓ પેટા ચૂંટણીમાં વિજયી થયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને 14 મહિનાનો સમય છે. ત્યારે આ નવા નિશાળિયા અને પૂર્વ મંત્રીઓ અથવા તો વિભાગના અધિકારીઓ સરકારી ભાષા નો પાઠ ભણાવે એવું અત્યારે લાગી રહ્યું છે.
આ પરિવર્તન વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવ્યું હોય તેવા પડઘા આખા દેશમાં જણાઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ઓપરેશન સુખદ રીતે પાર પાડ્યું છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!