Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઘઉં અને તલના ભાવ રેકોર્ડ બ્રેક સપાટી, આ માર્કેટયાર્ડમાં બોલાયો ઊંચો ભાવ, ખેડૂતોમાં ખુશીની લહેર - GUJJUFAN

ઘઉં અને તલના ભાવ રેકોર્ડ બ્રેક સપાટી, આ માર્કેટયાર્ડમાં બોલાયો ઊંચો ભાવ, ખેડૂતોમાં ખુશીની લહેર

આ વર્ષે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉં ના ટુકડા ના ભાવ 410 રૂપિયાથી લઈને 480 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે. જ્યારે સફેદ જુવાર ના ભાવ 335 રૂપિયાથી લઈને 570 રૂપિયા જોવા મળી રહ્યા છે. પીળા ચણાના ભાવ 705 લઇને 950 રૂપિયા જોવા મળી રહ્યા છે.

અડદના ભાવ 1001 થી લઈને 1426 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે મગ નો ભાવ 1025 ની લઈને 1606 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે.

તલી નો ભાવ 1550 થી લઈને 2218 રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યો છે. સોયાબીન નો ભાવ 1150 થી લઈને 1300 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. ધાણાનો ભાવ 1500 થી લઇને 1680 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે.

જ્યારે કાળા તલ નો ભાવ 2200 રૂપિયાથી લઈને 2555 રૂપિયા જોવા મળી રહ્યો છે. લસણનો ભાવ 188 થી લઈને 421 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. જ્યારે સુકા મરચા ના ભાવ 1500 રૂપિયાથી લઈને 3290 રૂપિયા વચ્ચે તોળાઇ રહ્યો છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, પશ્ચિમ, બંગાળ ઘણા ઘણા બધા જેવા રાજ્યમાં ઘણા પાકોનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે. આ વખતે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

કારણ કે ખેડૂતોને જોઈએ તેટલા પાકોના ભાવ મળી રહ્યા છે જીરું ના પાક ખાસ હવામાન અને વાતાવરણ તૈયાર કરવામાં આવે છે. અસમાન હવામાનને કારણે ઘણા પાકોને નુકસાન થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *