ઘઉંના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, પહેલીવાર ભાવમાં જંગી વધારો..

દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 1100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1350 રૂપિયા બોલાય રહ્યો છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1200 રૂપિયાને પાર પહોંચી ગયા છે. માર્કેટમાં ઘઉંનો ભાવ 1250 રૂપિયાથી લઈને 1320 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. દહેગામમાં ઘઉંનો ભાવ 1172 રૂપિયાથી લઈને 1330 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

વિસનગરના માર્કેટયાર્ડમાં 1140 રૂપિયાથી લઈને 1350 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1180 રૂપિયાથી લઈને 1250 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

રાજકોટ ધોરાજી ના માર્કેટ યાર્ડ નો ભાવ 1120 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1260 રૂપિયાને પાર પહોંચી જતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉંના ભાવ APMC માર્કેટમાં 850 રૂપિયાથી લઈને 1045 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જોવા મળી રહ્યા છે.

દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 1111 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1212 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

બનાસકાંઠા માં સરેરાશ ભાવ 907 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1270 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉંના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘઉંના સરેરાશ ભાવ 1005 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 1129 રૂપિયાને પાર પહોંચી ગયા છે. આ વર્ષે ઘઉનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થયું છે, અને ઘઉંના ભાવ પણ સારા બોલાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.