ઘઉંના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, એક સાથે આટલા હજારનો ઉછાળો

આ વર્ષે ઘઉંના ભાવ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયા છે પાકોના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે ઘઉંના ભાવ એપીએમસીમાં 1700 થી લઈને 2525 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2263 થી લઈને 2525 રૂપિયા બોલાવ્યો છે.

અમરેલીના માર્કેટ યાર્ડ માં ઘઉં નો સરેરાશ ભાવ 2050 થી લઈને મહત્તમ ભાવ 2275 રૂપિયા બોલાય રહ્યો છે. બનાસકાંઠાના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશમાં 2147 લઈને 2300 રૂપિયા બોલાય રહ્યો છે.

ગાંધીનગરના માર્કેટમાં ઘઉંનો ભાવ 2015 થી લઈને 2035 રૂપિયા બોલાય રહ્યો છે. પાટણના માર્કેટમાં ઘઉંનો ભાવ 2077 થી લઈને 2255 રૂપિયા બોલાયો છે.

ધોરાજીના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2105 થી લઈને 2115 રૂપિયા બોલાય રહ્યો છે. સુરેન્દ્રનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2000 થી લઈને 2300 રૂપિયા બોલાય રહ્યો છે.

દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2200 થી લઈને મહત્તમ ભાવ 2250 રૂપિયા પહોંચી ગયો છે. ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2005 થી લઈને 2310 રૂપિયા પહોંચી ગયો છે.

ભરૂચના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 1900 થી લઈને 2016 રૂપિયા સુધી પહોંચી ગયો છે. સિદ્ધપુરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2077 થી લઈને 2200 રૂપિયા પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *