Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં ઘઉંના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સોપાટી એ, ભાવ જાણી તમે પણ ચોકી જશો - GUJJUFAN

વિશ્વ બજારમાં ઘઉંના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સોપાટી એ, ભાવ જાણી તમે પણ ચોકી જશો

ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ ઘઉંના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થયું છે, અને ઘઉંના ભાવ પણ સારા બોલાતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. ઘઉંના ભાવ એપીએમસી માર્કેટમાં 1550 રૂપિયાથી લઈને 2045 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જોવા મળી રહ્યા છે.

દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2011 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2112 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

બનાસકાંઠા માં સરેરાશ ભાવ 2207 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2370 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2300 રૂપિયા બોલાય રહ્યો છે.

ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2170 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2200 રૂપિયાને પાર પહોંચી ગયા છે. માર્કેટમાં ઘઉંનો ભાવ 2100 રૂપિયાથી લઈને 2200 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. દહેગામમાં ઘઉંનો ભાવ 2072 રૂપિયાથી લઈને 2230 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

વિસનગરના માર્કેટયાર્ડમાં 2240 રૂપિયાથી લઈને 2400 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2380 રૂપિયાથી લઈને 3200 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *