Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઘઉંના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, ભાવ જાણી નિષ્ણાંતોએ લીધા તાત્કાલિક મોટા નિર્ણય - GUJJUFAN

ઘઉંના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, ભાવ જાણી નિષ્ણાંતોએ લીધા તાત્કાલિક મોટા નિર્ણય

ઘઉંના ભાવ એપીએમસી માર્કેટમાં 1900 રૂપિયાથી લઈને 3155 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2210 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2395 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

બનાસકાંઠા માં સરેરાશ ભાવ 2387 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2470 રૂપિયાને પાર પહોંચી ગયા છે. દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2125 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2218 રૂપિયા બોલાવી રહ્યો છે.

ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2375 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2460 રૂપિયાને પાર પહોંચી ગયા છે. માર્કેટમાં ઘઉંનો ભાવ 2000 રૂપિયાથી લઈને 2100 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

દહેગામમાં ઘઉંનો ભાવ 1972 રૂપિયાથી લઈને 2130 રૂપિયાને પાર પહોંચી ગયા છે. 2650 રૂપિયાથી લઈને 2800 રૂપિયાને પાર પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાટણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2480 રૂપિયાથી લઈને 2580 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ ધોરાજી ના માર્કેટ યાર્ડ નો ભાવ 2490 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2560 રૂપિયાને પાર પહોંચી જતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2,134 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2,295 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *