સૌથી મોટા માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં 750 રૂપિયાનો મોટો ઉછાળો, જાણો તમામ બજાર ના ભાવ…

વિશ્વ બજારમાં ઘઉંની માંગ વધતા ઘઉંના ભાવ ખૂબ સારા એવા જોવા મળી રહ્યા છે. ગયા વર્ષે ઘઉંના ભાવ 338 રૂપિયાથી લઈને 409 રૂપિયા સુધી ભાવના પેદા થયા હતા. પરંતુ આ વખતે 20 થી 25 ટકા વધારો નોંધાયો છે. આજે ટુકડી ઘઉં ના ભાવ 530 રૂપિયા સુધી બોલી રહ્યા છે. અને લાંબા સમયે ખેડૂતોને સારી ક્વોલિટીના ઘઉંનું પ્રતિ 20 કિલોના ભાવે 560 રૂપિયાના લેખે માર્કેટયાર્ડમાં વેચાયા છે.

ઘઉંના ભાવ ખૂબ સારા એવા જોવા મળી રહ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં દિવસેને દિવસે વધી રહી છે હજી નિષ્ણાંતોનું માનવું છે કે, આગામી સમયમાં ઘઉંના ભાવ 620 રૂપિયાને પાર પહોંચી જશે.

અલગ-અલગ માર્કેટ યાર્ડ માં સારો એવો બોલાવ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડ ની વાત કરીએ તો નીચો ભાવ 740 અને ઊંચો ભાવ 474 આવ્યો છે. જેથી કરીને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

સાથે સાથે ગોંડલ ની વાત કરીએ તો 434 થી 470 રૂપિયા બોલાયો છે. અમરેલીમાં 350 થી 485 રૂપિયા ભાવ બોલાવ્યો છે. હિંમતનગરમાં નવા ઘઉં ની આવક 595 ગુણીની થઈ છે.

જેથી ભાવમાં રેકોર્ડ વધારો નોંધાયો છે. ભાવ 450 થી 625 વચ્ચે નોંધાયો છે. સારી ક્વોલિટીનો ભાવ 540 થી 588 વચ્ચે રહ્યો છે. મોડાસાના માર્કેટયાર્ડમાં 6000 કરતાં પણ વધુ ગુણીની આવક નોંધાય છે.

અને ઇડરમાં 4000 બોરીની આવક નોંધાતા માર્કેટયાર્ડ છલોછલ ભરાઈ ગયું છે. જેથી કરીને નિષ્ણાંતોએ મહત્વના નિર્ણયો લીધા છે. આ વર્ષે ઘઉ નો ભાવ સારો એવો બોલાય રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *