Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, પહેલીવાર ભાવ આટલા હજારને પાર - GUJJUFAN

ઘઉંના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે ઘઉનું વાવેતર ખૂબ સારા એવા પ્રમાણમાં થયું છે અને ઘઉંનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. અને આ વર્ષે ઘઉંના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ઘઉંના ભાવ નીચા ભાવ 2200 રૂપિયાથી લઈને સૌથી ઊંચો ભાગ 2700 રૂપિયા બોલાવી રહ્યો છે.

ટુકડા ઘઉંના ભાવ 2500 રૂપિયાથી લઈને 2900 રૂપિયા જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડ ના ભાવ પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવ્યા છે. દાહોદના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2300 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2530 રૂપિયા બોલાય રહ્યો છે.

ભાવનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2760 રૂપિયાને પાર પહોંચી ગયા છે. માર્કેટમાં ઘઉંનો ભાવ 2200 રૂપિયાથી લઈને 2400 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

પાટણ સિધ્ધપુર માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2780 રૂપિયાથી લઈને 2900 રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ ધોરાજી ના માર્કેટ યાર્ડ નો ભાવ 2220 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2460 રૂપિયાને પાર પહોંચી જતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઘઉંના ભાવ એપીએમસી માર્કેટમાં 1800 રૂપિયાથી લઈને 3055 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

ઘઉંના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી બગસરા માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશ ભાવ 2011 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 2412 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *