Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે, ત્યારે નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન... - GUJJUFAN

CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે છે, ત્યારે નીતિન પટેલે આપ્યુ મોટું નિવેદન…

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યા પછી પ્રથમ વખત આજે સવારે દિલ્હી જવા રવાના થયા. મુખ્યમંત્રી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેકૈયા નાયડુ મુલાકાત અને શુભેચ્છા લેશે. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રક્ષા મંત્રી રાજનાથ સિંહ ની મુલાકાત લેશે. મુખ્યમંત્રી પી.એમ મોદીને મળી ગુજરાતની સ્થિતિ અને કામગીરીથી વાકેફ કરશે. જ્યારે રાત્રિના દિલ્હીથી મુખ્યમંત્રી પરત ફરશે.

વરસાદથી થયેલા નુકસાનને લઇને આજે ખાસ પેકેજની જાહેરાત થઈ શકે છે. પાક ધોવાણ માટે સર્વેની કામગીરી ચાલુ થઈ છે. કામગીરી પૂર્ણ થયા પછી ચુકવણી થશે, તેનો દાવો રાઘવજી પટેલે કર્યો છે.

પશુઓના મૃત્યુના કિસ્સામાં 30 ના બદલે 50,000 સહાય મળે તેવી સીએમ સાથે ચર્ચા કરવામાં આવી હોવાનું કૃષિમંત્રી રાઘવજી પટેલે વાત કરી છે. રાઘવજી પટેલ મંત્રી બન્યા બાદ તેમના મત વિસ્તારમાં આવતા અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા છે.

કૃષિમંત્રીએ ખાતરી કરી છે કે, અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. સરકાર તરફથી સહાય મળે તેની કાર્યવાહી કરવામાં આવશે.

મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિરોધીઓ પર ખુદ ગરજ યાત્રા નીતિન પટેલે કહ્યું કે, કેટલાક લોકો નો રિપીટ થિયરી થી ખુશ થયા છે.

પણ મેં તો બધુ ભગવાનને સોંપી દીધું છે. નિતિનભાઈ કહ્યું કે, જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા આપ્યાં હોય છે. એટલું જ નહીં નીતિનભાઈ તો ત્યાં સુધી કહ્યું કે, સમય સમય શું કરે છે. કામ ભૂતકાળમાં પણ મેં આ બધું જોયું છે.

એટલું જ નહીં જમીન ના સર્વે માં થયેલું શક્તિઓના વ્યવહારૂ ઉકેલ કરવાની પણ ત્રિવેદી વાત કરી છે. કોર્ટમાં કેસ ચલાવવામાં પણ ના આવે તે અર્થે પણ સરકારી વકીલોને સૂચના આપે છે.

સાથે જ સાક્ષીઓ અને ઓછામાં ઓછી તકલીફ ન પડે તે માટે આયોજન કરવા માટે અને બિનજરૂરી આંદોલનમાં નવો બોલાવવા પણ સૂચના આપવાની છે. જ્યારે વગર સાક્ષીઓને બોલાવી ધક્કા ખવડાવનાર સરકારી વકીલોને ત્રિવેદીએ ચેતવણી આપી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *