જીતુ વાઘાણી ને ચૂંટણીને લઈને સોંપવામાં આવી આ મોટી જવાબદારી, ત્યારે આ નેતાએ કહ્યું એવું કે રાજકારણ ગરમાયું
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ એવોર્ડ પ્રજાની જવાબદારીઓ સોંપી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં કયા વોર્ડમાં કોની પ્રચારની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા ની તારીખ ત્રણ ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે હાલ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે.
તે દરમ્યાન વોર્ડ નંબર 5 માં ભાજપ ચૂંટણી પ્રચાર કરી રહી છે. અલગ અલગ પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચારનું કાર્ય કરી રહ્યા છે. કોર્પોરેશનની ચૂંટણીને અનુલક્ષીને આ રાજકીય પક્ષો પ્રચાર અભિયાનમાં લાગી ગયા છે.
ચૂંટણી પછી ભલે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતદારોને મોના પરંતુ અત્યારે તો ઘરે ઘરે જઈને વોટ માંગી રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં ઉમેદવારો કાર્યકરો સાથે રોજનું 10 કિમી કરતાં પણ વધારે ફૂટવેર કરી રહ્યા છે.
એસીબીમાં ભાજપ દ્વારા હવે ચૂંટણી પ્રચાર દરમિયાન શરૂ કરેલી સસ્તી પ્રસિદ્ધિ કાર્યકરો પણ નારાજ જોવા મળી રહ્યા છે. ગુજરાતના રાજકારણના ટૂંક સમયમાં અને પરિવર્તન જોવા મળ્યું સીએમ નવા ચહેરા બાદ મંત્રીમંડળમાં ફેરફાર જોવા મળ્યો
નવા અને નવા મંત્રીમંડળમાં રાજ્યમાં પ્રથમ ચૂંટણી ગાંધીનગર મહાનગરપાલિકાની આવી રહી છે. જેના પગલે વિધાનસભા સત્ર બાદ નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓને ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રચાર માટે અંતિમ સપ્તાહ રહ્યો છે.
આજે ભાજપના પેજ પ્રમુખો નું સંમેલન યોજાયું હતું કે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રમુખ ને સંબોધન કર્યું હતું. સંગઠન મહામંત્રી રચનાકાર એ પણ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખૂબ સારું ડિજિટલ આયોજન કર્યું છે. પણ આજે નાનામાં નાની વસ્તુ આપણી પાસે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!