Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ બાબતે આપ નેતા એ સવાલ કરતા, સુરતના મેયરે કહ્યું કે, મોબાઇલ અંદર મૂકો નહિતર... - GUJJUFAN

આ બાબતે આપ નેતા એ સવાલ કરતા, સુરતના મેયરે કહ્યું કે, મોબાઇલ અંદર મૂકો નહિતર…

સુરત આમ આદમી પાર્ટીમાં ચુંટાયેલા કોર્પોરેટરોએ જ્યારે શહેરમાં સરકારી શાળાઓને મંજૂરી અને શિક્ષણ ભરતીઓ રજૂઆત કરવા માટે મેયર હેમાલી વાલા ને રજૂઆત કરવા માટે પહોંચ્યા ત્યારે તેના દ્વારા આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર સાથે ગેર વર્તન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના પોર્ટ અને સ્પષ્ટપણે કહી દીધું કે, મોબાઈલ રેકોર્ડિંગ બંધ કરો, નહિતર હું રજૂઆત સાંભળી જ નહીં.

જ્યારે આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા ત્યારે મેં કહ્યું કે, પહેલા તો મારી વાત સાંભળો તમે વિડિયો રેકોર્ડિંગ બધુ કરવાના હોય તો આ બંધ કરી દેજો લોકોને આ બધું થોડું બતાવવાનું હોય તમે બતાવશો.

તો જ લોકોને ખબર પડશે લોકોને પણ આમાં પણ ખબર પડે છે. પણ કેટલું કામ કરી રહ્યું છે હું રજૂઆત અત્યારે નહીં સાંભળીશ તમારા બધાના મોબાઈલ બંધ કરી દો.

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર એ કહ્યું હતું કે, રજૂઆત કરવાની જગ્યાએ પર જ રજૂઆતો સાંભળતા નથી, તો અમારે રજૂઆત કરવા ક્યાં જવું. અમે તો બાળકોના શિક્ષણ માટે આવ્યા છે,

મેડમ તમે અમને જણાવો કે શિક્ષકોની અછત છે, અને શાળામાં જે બિનશૈક્ષણિક સ્ટાફ નથી. તે ક્યાં સુધી શાળામાં મળી રહેશે. આ વાતને લઇને આયો રે કહ્યું હતું કે તમારી અરજી આપી દો અમે જોઈ લેશો.

જ્યારે કોર્પોરેટ આ બાબતે મેયર પાસે જવાબ માંગતા હતા. ત્યારે શાસક પક્ષના નેતા વચ્ચે બોલતા હતા. ત્યારે આપણા કોર્પોરેટર કહ્યું, અમે તમારી સાથે વાત નથી કરતા, નહીં સાથે વાત કરીએ છીએ.

ત્યારે જવાબ આપ્યો કે આ શાસક પક્ષ ના નેતા છે, તમે જેમ કોર્પોરેટર લાવ્યા છો તે મારા પણ પદાધિકારીઓએ બેસતા હોય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *