Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસ પોતાના દિગ્ગજ પાટીદાર નેતા ને ભૂલ્યા, ત્યારે હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ - GUJJUFAN

કોંગ્રેસ પોતાના દિગ્ગજ પાટીદાર નેતા ને ભૂલ્યા, ત્યારે હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા દિનશા પટેલનો ૨૫ સપ્ટેમ્બરે જન્મદિવસ હતો જોકે તેમને શુભેચ્છા આપવાનું કોંગ્રેસના નેતાઓ ભૂલી ગયા હોય તેમ માત્ર બે જ રહેતા હોય શુભેચ્છા આપવા ગયા હતા. હાર્દિક પટેલ અને હિમાંશુ પટેલ આ બે જ નેતા પહોંચ્યા હતા. હાર્દિક પટેલ ફેસબુક માં પોસ્ટ માં લખ્યું

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ એવા નડિયાદમાં આજે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના પુર્વ મંત્રીશ્રી દિનિશા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા

દિનશા પટેલ નગર સેવક ધારાસભ્ય સાંસદ અને પછી મંત્રી બન્યા દીનશા પટેલ આજે પણ ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર બની કામ કરી રહ્યા છે.

ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે જોડાયેલ ઘણી બધી સંસ્થાઓ માં પ્રમુખ દિનશા પટેલ છે. ઘણી હોસ્પિટલ અને સ્કૂલો કોલેજો દિનશા પટેલની દેખરેખ હેઠળ ચાલે છે.

અમદાવાદના શાહીબાગ પાસે આવેલ શ્રી સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ના પ્રમુખ દિનશા પટેલ છે. લોકો પાસેથી એક રૂપિયો ઉઘરાવીને સરદાર પટેલ સાહેબ ના વિચારો ને જાગૃત કરવાનું કામ થી દિનશા પટેલ કરી રહ્યા છે.

ગાંધી અને સરદારના વિચારો સાથે જીવન જીવનાર વ્યક્તિ એટલે દિનેશ પટેલ ખુબ સરસ મુલાકાત થોડા મહિના પહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ મહામારી સંક્રમિત થયા હતા.

મહામારીમાં સંગ્રહ થતાં તેઓને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *