એરંડાના ભાવ પહોંચ્યા આસમાને, ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો
એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે દરેક એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તો ઊંઝા સહિત તમામ માર્કેટયાર્ડમાં સારા એવા પ્રમાણમાં જણસની આવક થઈ રહી છે. આ વર્ષે એક કુદરતી આફત અને કમોસમી વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું.
પરંતુ પાકની ટેકાના ભાવે ખરીદી થતા ખેડૂતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળ્યા હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાજકોટ ના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1150 થી લઈને 1405 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
ગોંડલના માર્કેટ યાર્ડ માં એરંડા ના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1100 રૂપિયાથી લઈને 1350 રૂપિયા જોવા મળી રહ્યા છે.
અમરેલીના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1110 રૂપિયાથી લઈને 1290 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં જુદી જુદી પાંચ જણસી મા સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ ભાવ બોલાયો હતો.
જેમાં સૌપ્રથમ સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ બોલાયા હતા. જોકે કૃષિના જાણકારો અનુસાર વાવેતર ખેડૂતોના વધારે પ્રમાણે માફક આવતાં પાકમાં સારા એવા પ્રમાણમાં ગુણવત્તા પણ જોવા મળી હતી.
આગામી સમયમાં પણ જો વાતાવરણ સારું હશે. તો ખેડૂતો આગામી પાક લેવામાં પણ ફાયદો થઈ શકે છે, અને પાક માટે યોગ્ય રકમ મળી શકે છે. આ ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં હજુ પણ એરંડા ના ભાવમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ વર્ષે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવ મળી રહ્યા છે. દરેક પાકો ના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!