Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઘરમાં કોઈ કમાવા વાળું ન હતું ત્યારે 69 વર્ષની આ મહિલાએ પોતાના ઘરેથી જ એવું કામ શરૂ કર્યું કે આજે લાખો રૂપિયાની કમાણી કરે છે, સાથે જ 250 જેટલા ગરીબ મહિલાઓને.. - GUJJUFAN

ઘરમાં કોઈ કમાવા વાળું ન હતું ત્યારે 69 વર્ષની આ મહિલાએ પોતાના ઘરેથી જ એવું કામ શરૂ કર્યું કે આજે લાખો રૂપિયાની કમાણી કરે છે, સાથે જ 250 જેટલા ગરીબ મહિલાઓને..

મિત્રો સફળ થવા માટે કોઈ ઉંમરને ફરક પડતો નથી આવું એક સરસ ઉદાહરણ 67 વર્ષની રાજકુમારી દેવી આપી રહી છે. રાજકુમારી દેવી બિહારના મુજફર જિલ્લાના ગામના રહેવાસી છે. આજે રાજકુમારી દેવી એટલી સફર છે કે, તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ પણ મેળવી ચૂક્યો છે. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમને લાંબા સમય સુધી કોઈ સંતાન ન હતું. તો લોકો તેમને મેણા મારતા હતા.

લાંબા સમય પછી ઘરમાં દીકરી નો જન્મ થયો તો પણ તેમને લોકો ઘણું સાંભળવું પડતું હતું. આ માટે તેમને પરિવારથી અલગ રહેવાનું નક્કી કર્યું હતું પોતાની અને દીકરીનું ગુજરાન ચલાવવા માટે રાજકુમારી જેવી ખેતી કરવા લાગ્યા અને થોડા સમય ખેતી કરીને ઘરે જ અથાણા બનાવીને વેચવા લાગ્યા.

રાજકુમારી દેવી અથાણા વેચવા માટે બજાર પણ જતા હતા. એ સમયે કોઈ મહિલા બજારમાં જઈને વસ્તુ વેચે એ પણ લોકોને પસંદ ન હતું પણ રાજકુમારી દેવી હિંમત નારી અને પોતાનું કામ ચાલુ રાખ્યું. લોકોને તેમનું અથાણું ખૂબ જ પસંદ આવવા લાગ્યો અને આજે તેઓના અથાણા વિદેશમાં પણ વેચાઈ રહ્યા છે.

તેમની આ હિંમતને કારણે આજ સુધી ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. રાજકુમારી દેવીને જોઈને તેમની આજુબાજુ રહેતી મહિલાઓ પણ ઘરેથી બહાર નીકળીને કામ કરવા લાગી હતી.

રાજકુમારી દેવી એ મહેનતથી પોતાના કામને તો આગળ સુધી પહોંચાડ્યું પરંતુ પોતાના ગામની મહિલાઓને પણ રોજગારી અપાવી. . લોકોને તેમનું અથાણું ખૂબ જ પસંદ આવવા લાગ્યો અને આજે તેઓના અથાણા વિદેશમાં પણ વેચાઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *