પેટ્રોલ-ડીઝલના ભાવમાં ક્યારે મળશે રાહત, જાણો આજનો ભાવ
પેટ્રોલ-ડીઝલ ને વધતી કિંમત છે પ્રજાને મોટી રાહત મળે છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ માં આજે ગુરુવાર ના સતત 12 મા દિવસે રાહત મળી છે.
દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરો માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કંઈ ફેરફાર થયો નથી. Name એક લિટર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલ 89.87 રૂપિયા છે.બીજી તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમત 74 ડોલરની આસપાસ ચાલી રહી છે.
ગુજરાતના ચાર મુખ્ય શહેર નો ભાવ.
અમદાવાદ માં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ96.59 રૂપિયા પ્રતિ લિટર
સુરતમાં પેટ્રોલ 98.54 રૂપિયા ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લિટર
વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લિટર
રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લિટર
સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ થી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.પેટ્રોલ-ડીઝલના ભાવમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ક્યારે ઘટાડો થશે તે તો સમય જ બતાવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!