ખજૂર ભાઈની હમસફર મીનાક્ષી દવે કોણ છે નાનકડી લવ સ્ટોરી ની શરૂઆત છે વેબ સિરીઝ જેવી ચટપટી જુઓ બંનેની તસવીરો
Who is Khajoor Bhai’s co-star Meenakshi Dave?: ગુજરાતમાં ખજૂર ભાઈ ના નામથી ઓળખાતી સેલિબ્રિટી એટલે નીતિન જાની પહેલાના લોકોના હાસ્યનું મનોરંજન બનેલા નીતિન જાણીએ હવે પોતાના સેવા કાર્યોથી લોકપ્રિયતા મેળવી છે. હાલ માં જ નીતિન જાની એ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી છે. ( Khajoor bhai ) ત્યારે ઘણા ચાહકોના મનના સવાલ હશે કે, નિતીન જાણીને મીનાક્ષી સાથે કોઈ લવ સ્ટોરી હશે કે, નહીં તે બંને કેવી રીતે મળ્યા અને સગપણની વાત કેવી રીતે થઈ પહેલા પ્રપોઝ કોણે કર્યું આવા બધા જ સવાલો વચ્ચે આજે તમને નીતિન જાણીને અને મીનાક્ષી દવે વિશે થોડી ઝટપટી વાતો જણાવીશું.
સૌથી પહેલા વાત કરીએ મીનાક્ષી દવેની તો તેઓ અમરેલી જિલ્લાના દોલતી ગામના વતની છે તેમના પિતા સિંચાઈ ખાતામાં નોકરી કરે છે. જ્યારે તેમની માતા હાઉસવાઈફ છે આ ઉપરાંત મીનાક્ષી દવેને ત્રણ મોટી બહેનો છે અને એક ભાઈ પણ છે સમય પછી નીતિન જાણી ના મમ્મીએ મીનાક્ષીના ઘરે માંગુ નાખ્યું અને આ વાત સાંભળી મીનાક્ષીની ખૂબ ખૂબ ખુશ થઈ ગઈ.
મીનાક્ષી એક પણ વિચાર કર્યા વગર સંબંધ માટે હા પાડી દીધી કારણ કે મીનાક્ષી માટે આ ખુશ ખબર હતી મીનાક્ષી પોતાની જાતને નસીબદાર માને છે કે, તેમના લગ્ન નીતિન જાની સાથે નક્કી થયા છે નિતીન જાને બીટી છે તેઓ પોતાના સરળ સ્વભાવને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવે છે.
આજે અનેક જગ્યાએ તેઓ સેવાનું કામ કરી રહ્યા છે અને પોતાના પૈસા બીજાની ખુશી માટે વાપરે છે સગાઈ નક્કી થયા પછી શોપિંગમાં વ્યસ્ત થયા અને બંને સગાઈમાં જ પહેલી વખત મળ્યા હતા સગાઈ બાદ બંનેની મુલાકાત સુરતમાં થઈ હતી હાલમાં તેઓ લગ્નની તારીખ નક્કી કરી પરંતુ ટૂંક સમયમાં લગ્નગ્રંથિથી જોડાશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!