કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી ? દિલ્હીથી આવેલ મોટા નેતા એ આપ્યા સંકેત

નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ગુજરાત પહોંચ્યા. ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હાલ જોવા મળી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રી ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની નજર અત્યારે કમલમ પર છે.

અને કહ્યું નામ સામે આવે તેની રાહ જોવામાં આવી રહી છે.  કેન્દ્રથી નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ચૂગ ગુજરાત આવેલા છે.

અને પાર્ટીના નિવાસ્થાને આ મુદ્દે બેઠક કરવામાં આવી છે.આ બેઠકમાં પહેલા એરપોર્ટ પર નરેન્દ્રસિંહ તોમરે મોટું નિવેદન આપ્યું હતું કહ્યું હતું કે, જે પણ મુખ્યમંત્રી હશે તે ધારાસભ્ય માંથી જ કોઈ હશે.

નોંધનીય છે કે, આજે જ ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે. તે બાદ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે શક્યતા છે કે, આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પણ ગુજરાત આવી શકે છે.

આજે વહેલી સવારે બંને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં હલચલ થઇ છે. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે.

ત્યારે આ બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી શકે છે. એવું પણ મનાઇ રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *