ત્રિપાંખિયો જંગ / મનપાની ચૂંટણીમાં ગાંધીનગરમાં કોણ કરશે રાજ ! ભાજપ, કોંગ્રેસ કે આપ..

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને માત્ર બાર દિવસ બાકી રહ્યા છે. ત્યારે ત્રિપાંખિયો ચૂંટણીજંગમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ નિષ્ક્રિયતા વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર અને પ્રસાર આરંભી દેવામાં આવ્યો છે. જે પ્રકારે ભાજપ દ્વારા વિવિધ હોદ્દા ની કરાય છે. તેમ છતાં ભાજપના ચૂંટણી પ્રચારમાં 20 થી 25 કાર્યકર દેખાઈ રહ્યા છે.

જેના પરથી લાગી રહ્યું છે કે જૂના જોગીઓને સાઇડલાઇન કરવા ની કિંમત પરિણામમાં ભાજપ ને ભોગવવી પડે તેમ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં માત્ર બાર દિવસ બાકી રહ્યા છે.

ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ પોતાના કાર્યક્રમો શરૂ કરી દીધા છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ જનતાની વચ્ચે શોધે પણ મળી રહ્યા નથી.

પોતાના ઉમેદવારને જીતાડવા માટે કોઈ નહિ પણ ઘટી રહ્યા નથી. ત્યારે કોંગ્રેસના નેતાગીરીને ની રસ્તા વચ્ચે ઉમેદવારો જાતે જ પ્રચાર અને પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે.

તો આમ આદમી પાર્ટીએ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે ખુબ જ સરસ કામગીરી શરૂ કરી દીધી છે. ડોર ટુ ડોર પ્રચાર કરી ગાંધીનગરના રાજકારણમાં સક્રિય હોવાનો પુરાવો આમ આદમી પાર્ટી આપી ચૂકી છે.

ગામડે-ગામડે સુધી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો રૂબરૂ જઇને લોકોને મળી રહ્યા છે.

એમાં પાછું નો રિપીટ થિયરી ના કારણે કોર્પોરેશનમાં રાજકોટના તમામ હોદ્દેદારોની સાઈડલાઈન કરી દઈને નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળના લાવવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *