Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ગાંધીનગરમાં કોંગ્રેસને કોણે સાફ કરી, ભાજપે કે AAP ? તે અંગે આ નેતાએ આપ્યું નિવેદન - GUJJUFAN

ગાંધીનગરમાં કોંગ્રેસને કોણે સાફ કરી, ભાજપે કે AAP ? તે અંગે આ નેતાએ આપ્યું નિવેદન

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પર આખા ગુજરાતી નજર હતી તેને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કવોલીફાઈગ તરીકે ગણવામાં આવી હતી. આ મેચમાં ભાજપે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે એમ કહીએ કે ઐતિહાસિક જીત હાંસલ કરી છે તે ખોટું નથી કારણ કે આજદિન સુધીમાં કેટલી બેઠકો ક્યારેય ભાજપને આવી નથી વર્ષ ૨૦૦૧માં મહાનગરપાલિકા બન્યા પછી પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને ૧૬ બેઠકો અને ભાજપને ૧૫ બેઠકો પર લોકોએ જતા રહ્યા હતા

પરંતુ પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણા એક જ વર્ષમાં પક્ષ પલટો કરી સત્તા ભાજપને આપી દીધી હતી.આ પક્ષ પર લોકો માટે આંચકો હતો છતાં બીજી ચૂંટણી કહે છે 2016માં થઇ હતી. જેમાં લોકોએ કોંગ્રેસને ફરી 16 બેઠકો આપી હતી

ભાજપને પણ 16 બેઠકો જીતી હતી પરંતુ ફરી પક્ષ પલટો થયો. અને ભાજપે સત્તા આંચકી લીધી આમ બંને વાર લોકોએ કોંગ્રેસ પર વિશ્વાસ મુક્યો પરંતુ કોંગ્રેસી નેતા આવે પક્ષ પલટો કરીને તેમની સાથે અન્યાય કર્યો હતો.

જેથી આ વખતે લોકોએ સીધી સત્તા ભાજપને આપી દીધી હતી કુલ 44 બેઠકમાંથી 41 બેઠક ભાજપને મળી જાય કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીની એક બેઠક મળી હતી. આમ લોકો એ આ વખતે કોંગ્રેસને સીધો જાકારો આપી દીધો.

પરંતુ આમ આદમી પાર્ટીએ પણ મોટી ભૂમિકા ભજવી કર તેમ કહી શકાય આમ આદમી પાર્ટી ભલે એક બેઠક જીતી શકી, પરંતુ કોંગ્રેસ ને હાર જરૂર આપી છે. નહીં તો આજ દિન સુધી કોંગ્રેસનો દેખાવ ભાજપની લગોલગ જ રહ્યો હતો.

પરંતુ આ વખતે તેમ બન્યું નહીં ભાજપ અને કોંગ્રેસના લગભગ ગાંધીનગરમાંથી સાફ કરી દીધી છે. આ પરિણામની અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર પડશે કે નહીં તેવા સવાલો પૂછાઈ રહ્યો છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મતદાનની ટકાવારી તફાવત 30 ટકા જેટલો હતો છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 30 ટકાની આસપાસ રહ્યો હતો એટલે ભાજપે પોતાની વોટની ટકાવારી જાળવી રાખી છે.

કોંગ્રેસમાં તેમાં થોડો ઘટાડો થયો છે એટલે આટલી લીડ કાપી હવે કોંગ્રેસ માટે અશક્ય છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીનું ફેક્ટર પણ ઉમેરાયું છે. ભાજપ હવે બેઠકો જીતે તો જ પરંતુ તેની લીડ પણ મોટી હોય છે. એટલે હવે વિધાનસભા ચૂંટણીમાં કોઇ ચમત્કાર થાય તો જ કોંગ્રેસને જીત મળે તેમ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *