સમાચાર

રામ રાખે તેને કોણ ચાખે..! બે વર્ષની બાળકી 12માં માળેથી નીચે પડતા…, વીડિયો જોઈ રુવાડા ઉભા થઈ જશે…

ઘણીવાર આપણે ફિલ્મોમાં સુપરમેન અને બેટમેનને લોકોનો જીવ બચાવતા જોઈએ છીએ, પરંતુ હાલમાં જે કેવો કિસ્સો સામે આવ્યો છે. જે ખરેખર ચોખાવનાર છે. હકીકતમાં વિહત નામના આનોયમાં એક ડીલેવરી હોય

12 માં મારે થી પડી ગયેલી બે વર્ષની બાળકીનો જીવ બચાવ્યો હતો. નેગોસ નામના વ્યક્તિ નો વિડીયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

31 વર્ષીય ન્યુ એન્ડ નાગોસ રવિવારે સાંજે લગભગ પાંચ વાગે ગ્રાહક નો સામાન પહોંચાડવા માટે થી નિકાળમાં રાહ જોઈ રહ્યો હતો, તે જ સમયે તેણે છોકરીના રડવાનો અવાજ સાંભળ્યો નાગો છે.

જણાવ્યું, કે જ્યારે તેણે પણ ઉપર જોયું તો બાળકી 12 માં માળની બાલ્કની માં લટકી રહી હતી, અને પડવાની તૈયારીમાં હતી જાણે કહ્યું, કે તેઓ તરત જ કારમાંથી ઉતરીયા, અને છોકરીને પકડવા માટે નજીકની બિલ્ડીંગ પર ચડી ગયા હતા.

સમજદારી પૂર્વકનો જીવ બચાવ્યો થોડી જ વારમાં છોકરી બાળકની માંથી સરખી ગઇ બીજી તરફ નાગોસ છે. છોકરીની સમજદારીથી પકડીને પકડી લીધી નાગોસના આ ડાહપણથી છોકરીનો જીવ બચી ગયો. આ ઘટના વિશે વાત કરવા નાગો છે.

કહ્યું અને લાગતું હતું ,કે કદાચ હું તેને બચાવી શકીશ નહીં. પરંતુ સદનસીબે બાળકી મારા હાથમાં પડી ગઈ. જ્યારે તે મારા હાથમાં પડે ત્યારે લોહી લુહાણ થઈ ગઈ હતી. હું ખૂબ જ ડરી ગયો હતો. આ પછી બાળકીને નજીકની હોસ્પિટલમાં ખસેડવા માટે લઈ જવામાં આવી.

હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી, તે જ સમયે લોકો એ નાગોસના પરાક્રમથી ઘણા ખુશ છે. લોકોના નાગોસ ને સુપરમેન અને બેટમેન પણ કરી રહ્યા છે. તબીબોનો માનું છે, કે છોકરી જલ્દી સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ શકશે.

અને અને છોકરીના પરિવારે પણ ના નાગોસ ખૂબ ખૂબ જ પ્રશંસા કરી. આ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને વાયરલ થયેલા વીડિયોમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે,

અને માત્ર પરિવારના લોકોની પરંતુ ઇન્ટરનેટ પર જોતા લોકો પણ નાગોશની પ્રશંસા કરી રહ્યા છે. તેણે પણ ઉપર જોયું તો બાળકી 12 માં માળની બાલ્કની માં લટકી રહી હતી, છોકરીની સમજદારીથી પકડીને પકડી લીધી નાગોસના આ ડાહપણથી છોકરીનો જીવ બચી ગયો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *