પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેમ ન બની શક્યા મુખ્યમંત્રી ? જાણો ચોંકાવનારૂ કારણ..
પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેમ ન બની શક્યા મુખ્યમંત્રી ? જાણો ચોંકાવનારૂ કારણગુજરાતના રાજકારણમાં સોમવારે ભુપેન્દ્ર પટેલ ની મુખ્યમંત્રી પદે શપથ વિધિ સાથે, નવો અધ્યાય શરૂ થઈ ગયો છેલ્લા લગભગ પાંચ વર્ષથી પાર્ટીથી નારાજ પાટીદારોને બનાવવા માટે કોઈ પાટીદાર નેતા અને મુખ્યમંત્રી બનાવવાની માંગણી હતી. અને અંતે ભૂપેન્દ્ર પટેલ ના નામની જાહેરાત થઇ હતી.
મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે રાજ્યના નંબર ટુ ગણાતા નીતિન પટેલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પરસોતમ રૂપાલા તથા ગોરધન ઝડફિયા નામ ચર્ચામાં આવ્યા હતા.
ચર્ચામાં આવેલ દાવેદારો પાટીદાર ભાજપના મોટા નેતા હોવા છતાં અમુક બાબતો તેમને નડી ગઈ. જેના કારણે ગુજરાતનું સર્વોચ્ચ રાજકીય પદ મેળવવા તેઓ નિષ્ફળ રહ્યા હતા.
પરસોતમ રૂપાલા પાટીદાર અને સૌરાષ્ટ્રના હોવાની લાયકાત ધરાવતા હતા. આ સિવાય તેમની એક ખાસિયત તળપદી ભાષામાં જનમેદની સાથે સંવાદ સાધી ને તેને જકડી રાખવાની પણ છે.
રૂપાલાએ 2017 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમને પાટીદાર બહુમતીવાળા વિસ્તાર માં ભાજપ નો પ્રચાર કર્યો હતો, અને સમાજના લોકોના વિરોધ નો સામનો પણ કર્યો હતો.
જૂન મહિનામાં ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ રાજ્યમાં આવ્યા હતા. ત્યારે તેમને સંગઠનમાં અલગ અલગ કલરના પદાધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેમણે મુખ્યમંત્રી, પ્રધાનો, ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી.
તેઓ 1991માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતાં તો તેઓ ભાજપના જૂના જોગી છે. તેવો જ સંશોધન નર્મદા અને કૃષિ જેવા મહત્વપૂર્ણ વિભાગ રાજ્ય સરકારમાં સંભાળી ચૂક્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!