Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
શું હાર્દિક પટેલને સોપાશે ગુજરાત કોંગ્રેસની કમાન ? આ દિગ્ગજ નેતાએ આપ્યા મોટા સંકેત - GUJJUFAN

શું હાર્દિક પટેલને સોપાશે ગુજરાત કોંગ્રેસની કમાન ? આ દિગ્ગજ નેતાએ આપ્યા મોટા સંકેત

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદની જવાબદારી હાર્દિક પટેલને સોંપવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે તાજેતરના સમાચાર આ વિશે માહિતગાર કરી રહ્યા છે. ગુજરાત પાટીદાર આંદોલનથી જાણીતા બનેલા હાર્દિક પટેલ દ્વારા ગુજરાત કોંગ્રેસને જવાબદારી સોંપવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને ગુજરાત કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે યોજાયેલ ખાનગી બેઠકમાં સમજૂતી બને તેવી શક્યતા રહેલી છે.

કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા હાર્દિક પટેલની પસંદગી ના સંકેત બે મહિના અગાઉ જ આપી દેવામાં આવ્યા હતા. અંતર્ગત રાહુલ ગાંધી દ્વારા હાર્દિક સાથે દિલ્હીમાં બે ત્રણ વખત મુલાકાત પણ કરવામાં આવી હતી.

તેમ છતાં ગાંધીનગરમાં સાથેની વન ટુ વન મુલાકાતમાં ઓબીસી ધારાસભ્યોએ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રમુખ બનાવવામાં આવે તેવી વાત પણ કરી હતી.

જ્યારે કોંગ્રેસના એક જૂથ દ્વારા વિપક્ષીનેતા નરેશ રાવળ ને પ્રમુખ પદની સોમવાર રજૂઆત કરવામાં આવી હતી.

આ રીતે કોંગ્રેસમાં જુદા જુદા જુદા દ્વારા પ્રમુખ પદ લોબિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ રીતે ગુજરાતમાં યોજાનારી 2022 વિધાનસભાની ચૂંટણીમાં જુના ચહેરાને બદલે

નવા ચહેરાઓને ઉતારીને ગુજરાત કોંગ્રેસની કાયાપલટ કરવા માટે અશોક ગહેલોત દ્વારા હાઈ કમાન્ડને મનાવી લેવામાં આવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *