Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને કરી આગાહી, જળબંબાકાર.. - GUJJUFAN

નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને કરી આગાહી, જળબંબાકાર..

નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી માહોલ છવાઈ ગયો છે. ગુજરાતમાં મેઘરાજા વરસાદની ધમાકેદાર એન્ટ્રી કરી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત કચ્છ સહિતના વિસ્તારોમાં રાજાએ બગડા સટી બોલાવી દીધી છે. રાજ્યમાં 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ ચુક્યો છે. જેમાં 22 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં ચારથી 10 ઈંચ જેટલો વરસાદ થયો હતો.

જેના પગલે તંત્ર જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 10 ઇંચ વરસાદ નોંધાતા જળબંબાકાર ની સ્થિતિ સર્જાય હતી. નવસારીમાં ચીખલી અને ગણદેવ માં સાડા નવ ઇંચ વરસાદ ખાબકીઓ હતો.

ગુજરાતમાં અકાશી આફતના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદને પગલે રસ્તાઓ અને કેટલાક વિસ્તારોમાં તો ઘરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ તંત્ર ખડા પગે છે અને રાહત તેમજ બચાવવાની કામગીરી ચાલી રહી છે.

ગુજરાતમાં હજુ આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત રહે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાકમાં લો પ્રેસર સક્રિય થશે જેનાથી આગામી સમયમાં ગુજરાતમાં વધુ વરસાદ નોંધાઈ શકે છે. માછીમારો ને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

હજુ આગામી બે થી ત્રણ દિવસ વરસાદનું જોર યથાવત રહેશે. જેના કારણે લોકોને સતત રહેવા માટેની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તોફાની પવન ફૂંકાવાના પગલે દરિયાકાંઠાના વિસ્તારો અને એલર્ટ આપવામાં આવ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *